ગુજરાતના Ahmedabad માં વિમાન દુર્ઘટનાના અહેવાલ છે. દુર્ઘટના સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે.

કય રીતે થયું વિમાન ક્રેશ ?
Breaking News : ગુરુવારે બપોરે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી એર ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન ટેકઓફ કર્યાના થોડા સમય પછી જ ક્રેશ થઈ ગયું.
Ahmedabad ના મેઘાણી વિસ્તારમાં વિમાન ક્રેશ થયું, જેમાં 240 થી વધારે લોકો હતા, હજુ તો વિમાન અવકાશ ની મુસાફરી કરવા જતું હતું ત્યાં વિમાન ક્રેશ થયું જેમાં ધુમાડાના ગોટેગોટા ફેલાય અને આગ લાગવા લાગી….
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) દ્વારા જાણવામાં આવ્યું કે વિમાનમાં 240 થી વધારે મુસાફરો હતા અને 2 પાઇલોટ અને 10 ક્રૂ મેમ્બર હતા તેમજ ગુજરાત માં આવી પેલી ઘટના છે જેમાં 25 થી વધારે તો બંધ ના દેશ ના નાગરિકો હતા, વિમાન ક્રેશ થતા પાઇલોટે તરત જ વિમાન મથક માં જાણ કરી અને ઈમરજન્સી લેન્ડ કર્યું..
The Boeing 787-9 Dreamliner Flight
આ એક ઈન્ડિયાનું બોઈંગ 787 ડ્રીમલાઈનર વિમાન હતું જેમાં અંદાજે પેટ્રોલ 101,45 કિલો સમાય છે, ઘટના બાદ વાયરલ થતા વિડિઓ માં ધુમાડાના ગોટેગોટા દેખાય રહ્યા છે, જેના પરથી લાગે છે કે વિમાન માં મુસાફર લોકો ને બચવું અશક્ય છે..

આ ઘટના બાદ ઘાયલ થયેલા મુસાફરો ને નજીકની હોસ્પિટલ ના ખસેડવામાં આવ્યા છે અને ઘણા લોકો ના મૃત્યુ થયા છે, તેમજ NDFC અને ARMY ની ટીમ તરત જ ઘટના સ્થળે પોહચી છે, ગણતરીની સેકન્ડ માં જે આ વિમાન ક્રેશ થયું છે તેને ધ્યાન માં લય ને મુખ્યમંત્રી PM Modi સાથે વાતચીત કરી રહ્યા છે અને અમિત શાહ પણ ટૂંક સમયમાં Ahmedabad આવશે…
વધુ જાણકારી માટે અમારી સાથે જોડાયા રહો…..
1 thought on “Breaking News : Ahmedabad to London Flight, અમદાવાદ એરપોર્ટ પાસે પ્લેન ક્રેશ થયું!!”