Breaking News : Ahmedabad to London Flight, અમદાવાદ એરપોર્ટ પાસે પ્લેન ક્રેશ થયું!!
ગુજરાતના Ahmedabad માં વિમાન દુર્ઘટનાના અહેવાલ છે. દુર્ઘટના સ્થળ પરથી આકાશમાં કાળો ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. બચાવ ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. કય રીતે થયું વિમાન ક્રેશ ? Breaking…