1 જૂનથી હવે ફોનમાં કામ નહીં કરે WhatsApp, જાણો વધુ માહિતી…
Whatsapp iphone And Android: 1 જૂનથી અનેક સ્માર્ટફોન અને ટેબલેટ્સ પર WhatsApp કામ કરવાનું બંધ કરી દેશે. અગાઉ કંપની મે મહિનામાં આ ડિવાઈસ પર સપોર્ટ બંધ કરવાની હતી, પરંતુ કેટલાક કારણોસર કંપનીએ આ સપોર્ટ બંધ કરવાનો નિર્ણય જૂન સુધી ટાળી દીધો હતો. જો તમારી પાસે પણ આમાંથી કોઈ ફોન છે તો તમે WhatsAppનો ઉપયોગ નહીં કરી શકશો.

આ ફોનમાં કામ નહીં કરે WhatsApp
જો તમારો ફોન iOS 15 અથવા તેના અર્લી વર્ઝન પર કામ કરી રહ્યો છે, તો તમે WhatsApp નો ઉપયોગ નહીં કરી શકશો. આવી જ રીતે જો તમારી પાસે Android 5.0 પર ચાલતો ફોન છે, તો તેના પર પણ WhatsApp સપોર્ટ સમાપ્ત થઈ રહ્યો છે.
આટલા iPhone માં નહીં ચાલે વોટ્સએપ
iPhone 5s
iPhone 6
iPhone 6 Plus
iPhone 6s
iPhone 6s Plus
iPhone SE (1st Gen)
આટલા Android Phone માં નહીં ચાલે વોટ્સએપ
Samsung Galaxy S4
Samsung Galaxy Note 3
Sony Xperia Z1
LG G2
Huawei Ascend P6
Moto G (1st Gen)
Motorola Razr HD
Moto E 2014
તમારા ઘર માં આ 5 Plant ને રોપી દયો, તમારા બધા જ સંકટ ને દૂર કરશે અને વેપાર ધંધા માં લાભ કરાવશે….
આમ તો આ બધા ફોન ઘણા જૂના છે. જો તમે આ લિસ્ટમાંથી કોઈ ફોન વાપરી રહ્યા છો તો તમારે એક નવું હેન્ડસેટ લેવું પડશે. એકંદરે જો તમારી પાસે iOS 15.1 અથવા Android 5.1 પર ચાલતું ડિવાઈસ છે, તો તમે WhatsApp નો ઉપયોગ નહીં કરી શકશો.